આગામી કાર્યક્રમો
કાર્યક્રમો
યજ્ઞ, શિલાન્યાસ, જીર્ણોદ્ધાર અને પરિવાર મિલન — તારીખ અને વિગતો નક્કી થતાં અહીં મુકાશે.
નવરાત્રી મહોત્સવ
૧૧/૧૦/૨૦૨૬ રવિવાર થી
નવરાત્રી ગરબા મહોત્સવ
સાવરકુંડલા માતાજીના મઢે નવરાત્રી પર્વ નિમિત્તે દરરોજ સાંજે ૧૦:૦૦ કલાકથી ભક્તિભાવપૂર્વક રાસ-ગરબાનું ભવ્ય આયોજન.
સાવરકુંડલા માતાજીના મઢે
દરરોજ સાંજે ૧૦:૦૦ કલાક થી
સ્નેહ મિલન
૦૯/૧૧/૨૦૨૬ સોમવાર
સ્નેહ મિલન સમારોહ
કાબરીયા પરિવારના સમસ્ત જ્ઞાતિજનો માટે સાવરકુંડલા માતાજીના મઢે સવારે ૮:૦૦ કલાકે ભવ્ય સ્નેહ મિલન સમારોહનું આયોજન.
સાવરકુંડલા માતાજીના મઢે
સવારે ૮:૦૦ કલાકે
વાર્ષિક યજ્ઞ
૧૪/૦૪/૨૦૨૭ સોમવારે
વાર્ષિક યજ્ઞ અને મહાપ્રસાદ
શ્રી રાંદલ અને ખોડલ માતાજીના સાનિધ્યમાં સાવરકુંડલા માતાજીના મઢે પાવન વાર્ષિક યજ્ઞ, હેમન્દ્રી, ફળાહાર, બીડું હોમવાનું અને ભવ્ય પ્રસાદ સમારોહ.
કાર્યક્રમ રૂપરેખા & સમયપત્રક
હેમન્દ્રીસવારે ૭:૦૦
ફળાહારબપોરે ૧૨:૦૦
બીડું હોમવાનુંસાંજે ૫:૩૦
પ્રસાદસાંજે ૬:૩૦
સાવરકુંડલા માતાજીના મઢે
સવારે ૭:૦૦ થી સાંજ સુધી
અપડેટ મેળવો
WhatsApp અથવા Facebook પર જાહેરાતો ફોલો કરો, અને પછી ફોટો ગેલેરીમાં ગત વર્ષોની ઝલક જુઓ.
