કાબરીયા પરિવાર
માતાજી મઢ · રાંદલ મા – ખોડલ માતાજી
સાવરકુંડલા, જિ. અમરેલી, ગુજરાત

કાબરીયા પરિવાર

કુળદેવી મા રાંદલ મા – ખોડલ માતાજી મઢ. કાબરીયા લેઉવા પટેલ પરિવાર માટે શ્રદ્ધા, કુટુંબ અને મિલનનું સ્થાન.

1995 થી ચાલી આવતી પરંપરા
Shree Khodiyar Mataji Mandir Savarkundla
🚩॥ જય માતાજી ॥
સાવરકુંડલા ધામ

શ્રી ખોડિયાર માતાજી મંદિર

સમસ્ત કાબરીયા પરિવાર માતાજી મઢ

દર્શન & સ્થાન
Shree Mataji Sihasan Madh
Kabariya Parivar WhatsApp Group QR Code
મોટો QR કોડ જોવા ક્લિક કરો
Kabariya Parivar 01 ✅
WhatsApp કેમેરાથી સ્કેન કરો અથવા નીચે ક્લિક કરીને જોડાઓ
પરિવાર સમુદાય

કાબરીયા પરિવાર WhatsApp ગ્રુપમાં જોડાઓ

આગામી યજ્ઞ મહોત્સવ, મઢ વિકાસ કાર્યો, વાર્ષિક ઉત્સવો અને પરિવારજનો સાથે જોડાયેલા રહેવા માટે અમારા સત્તાવાર WhatsApp ગ્રુપમાં જોડાવો.

📢વાર્ષિક યજ્ઞ, ઉત્સવો અને સ્નેહમિલનની ત્વરિત સત્તાવાર માહિતી
📸મઢ મહોત્સવોના ફોટો આલ્બમ્સ અને વિડિયો અપડેટ્સ
WhatsApp ગ્રુપમાં જોડાઓ
સ્વાગત

કાબરીયા પરિવારમાં આપનું સ્વાગત છે

દર વર્ષે પરિવાર મઢ ખાતે યજ્ઞ, શિલાન્યાસ અને જીર્ણોદ્ધાર માટે એકત્ર થાય છે — 1995 થી ચાલી આવતી પરંપરા. નીચે ક્ષણો જુઓ, અથવા સંપૂર્ણ ગેલેરી જુઓ.

કાબરીયા પરિવાર ભવન
સંકુલ & ભવનકાબરીયા પરિવાર ભવન
શ્રી મંદિર મંડપ દર્શન
સાવરકુંડલા ધામશ્રી મંદિર મંડપ દર્શન
શ્રી મંદિર પરિસર પ્રવેશદ્વાર
પરિસર દર્શનશ્રી મંદિર પરિસર પ્રવેશદ્વાર
શ્રી સુરા પૂરા દાદા અને માતાજી
પાવન સ્થાનકશ્રી સુરા પૂરા દાદા અને માતાજી
સંપૂર્ણ ગેલેરી જુઓ
ભુવા શ્રી

કાબરીયા પરિવાર ભુવા શ્રી

રાંદલ મા ની પરંપરા અને આશીર્વાદ આગળ વધારનારા આધ્યાત્મિક માર્ગદર્શકો.

વલ્લભભાઈ દયાળભાઈ કાબરીયા
ભુવા શ્રી

વલ્લભભાઈ દયાળભાઈ કાબરીયા

નાનુભાઈ દયાળભાઈ કાબરીયા
ભુવા શ્રી

નાનુભાઈ દયાળભાઈ કાબરીયા

ગભરૂભાઈ દેવરાજભાઈ કાબરીયા
ભુવા શ્રી

ગભરૂભાઈ દેવરાજભાઈ કાબરીયા

સંપૂર્ણ ટ્રસ્ટી કમિટી જુઓ
આગામી કાર્યક્રમો

આગામી મુખ્ય ઉત્સવ

પરિવારના દરેક સભ્યોને મઢ ખાતે પધારવા ભાવભર્યું આમંત્રણ છે.

નવરાત્રી મહોત્સવ
૧૧/૧૦/૨૦૨૬ રવિવાર થી

નવરાત્રી ગરબા મહોત્સવ

સાવરકુંડલા માતાજીના મઢે નવરાત્રી પર્વ નિમિત્તે દરરોજ સાંજે ૧૦:૦૦ કલાકથી ભક્તિભાવપૂર્વક રાસ-ગરબાનું ભવ્ય આયોજન.

સાવરકુંડલા માતાજીના મઢે
દરરોજ સાંજે ૧૦:૦૦ કલાક થી