કાબરીયા પરિવાર
માતાજી મઢ · રાંદલ મા – ખોડલ માતાજી
૧ લાઇવ
લાઈવ સ્ટ્રીમિંગ

લાઈવ દર્શન

જ્યાં હોવ ત્યાંથી મઢ ના લાઈવ દર્શન કરો. જો સ્ટ્રીમ ચાલુ ન હોય, તો નીચેના આરતી સમય દરમિયાન ફરી જુઓ.

લાઈવ પ્રસારણ (Live)
⏰દૈનિક લાઈવ દર્શન સમય: સવારે 6:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી

॥ રવિ રાંદલને ખોડિયાર, કાબરિયા કુળ દેવતા, સ્થાનક સાવરકુંડલા, "પ્રતાપ" સૌ સમસ્તા. ॥

શ્રી રવિ રાંદલ માતાજી અને શ્રી ખોડિયાર માતાજી સુવર્ણ સિંહાસન - મુખ્ય મઢ, સાવરકુંડલા

દૈનિક આરતી સમયપત્રક

જો લાઈવ સ્ટ્રીમ ઑફલાઇન હોય, તો નીચે દર્શાવેલ આરતી સમયે ફરી મુલાકાત લો.

સવારની આરતી

સવારે 6:30

મંગળા / સવારની આરતી

સાંજની આરતી

સાંજે 7:00

સાંજની સંધ્યા આરતી

જોવામાં તકલીફ?

અમને WhatsApp પર સંદેશ મોકલો, અમે મદદ કરીશું.

WhatsApp પર સહાય મેળવો